Safal Vima Agent Kavi Rite Banso Safal Vima Agent Kavi Rite Banso

Safal Vima Agent Kavi Rite Banso

સફળ વીમા એજન્ટ કેવી રીતે બનશો

    • $2.99
    • $2.99

Publisher Description

સફળ જીવન એજન્ટ બનવું ભાગ્ય ભરોસે નથી. પૂરી જાણકારી, પ્લાનિંગ, અને મહેનતથી આ કામમાં એટલા પૈસા અને કિર્તી કમાવી શકાય છે, જે બાકી કામોમાં શક્ય નથી. કોઈ મોટી ડિગ્રી વગર પણ એજન્ટ એ બધું જ મેળવી શકે છે જે બીજાઓ માટે સ્વપ્ન છે. વાંચો અને જાણો એમનાથી, જેમણે ખૂબ જ સફળ એજન્ટ આ દેશને આપ્યા.



લેખક પરિચય



 MBA, AFP, Assoc. of III

 ૭ વર્ષ દેશના ટૉપ વિકાસ અધિકારીની સાથે LIC એજન્ટ

 ૫ વર્ષ બિરલા સનલાઈફ કંપનીમાં ટૉપ સેલ્સ મેનેજર

 ૧ વર્ષ રિલાયન્સ લાઈફ કંપની, દિલ્હીમાં બ્રાંચ મેનેજર

 ૩ વર્ષ બિરલા સનલાઈફ કંપનીમાં ૧૨ બ્રાંચના ઈન્ચાર્જ

 હાલમાં ઉડાન વીમા એકૅડમીના નામથી એજન્ટ્સને ટ્રેનિંગ આપવામાં કાર્યરત

GENRE
Body, Mind & Spirit
RELEASED
2015
4 September
LANGUAGE
GU
Gujarati
LENGTH
144
Pages
PUBLISHER
ડાયમંડ પૉકેટ બુક્સ પ્રા. લિ.
SELLER
diamond pocket books pvt ltd
SIZE
712.8
KB