Aacha Insaan Safal Vijeta Kaise Bane : પ્રામાણિક માણસ સફળ વિજેતા કેવી રીતે બને Aacha Insaan Safal Vijeta Kaise Bane : પ્રામાણિક માણસ સફળ વિજેતા કેવી રીતે બને

Aacha Insaan Safal Vijeta Kaise Bane : પ્રામાણિક માણસ સફળ વિજેતા કેવી રીતે બન‪ે‬

    • $3.99
    • $3.99

Publisher Description

આ પુસ્તક આ જ વિષયને કેન્દ્રમાં રાખીને લખવામાં આવી છે કે, સારો માણસ સફળ વિજેતા કેવી રીતે બને. આ પુસ્તકમાં એ બધી વાતો-તથ્યોનું વિસ્તારથી વિશ્લેષણ કરવામાં આવ્યું છે.
આ પુસ્તક તમને એ હકીકતોથી, વાતોથી, સંભાવનાઓથી અને આશાઓથી રૃબરૃ કરાવશે, જે કોઈ પ્રામાણિક માણસની સફળતામાં અડચણો ઊભી કરે છે અથવા સફળતામાં બાધક હોય છે, સાથે જ એક સારો, પ્રામાણિક અને સીધો માણસ કેવી રીતે પોતાની તમામ પ્રામાણિકતાને જાળવીને સફળ વિજેતા બની શકે છે, એનો વ્યવહારિક પથમાં પણ પ્રદર્શિત કરે છે.

GENRE
Health, Mind & Body
RELEASED
2017
February 2
LANGUAGE
GU
Gujarati
LENGTH
200
Pages
PUBLISHER
Diamond Pocket Books
SELLER
diamond pocket books pvt ltd
SIZE
1.3
MB