Festival of India : Krishna Janmashtami : ભારતના તહેવાર: કૃષ્ણ જન્માષ્ટમી Festival of India : Krishna Janmashtami : ભારતના તહેવાર: કૃષ્ણ જન્માષ્ટમી

Festival of India : Krishna Janmashtami : ભારતના તહેવાર: કૃષ્ણ જન્માષ્ટમ‪ી‬

    • $0.99
    • $0.99

Publisher Description

ષ્ણ જન્માષ્ટમી હિન્દૂ તહેવાર છે. આ ભગવાન શ્રીકૃષ્ણના જન્મદિવસના રૃપમાં મનાવવામાં આવે છે. એમને ગોપાલ, કાનો, મુરારી, મુરલી, મનોહર, ગોવર્ધનકારી, દેવકીનંદન તેમજ દ્વારકાધીશ વગેરે નામોથી બોલાવવામાં આવે છે. આ તહેવાર પૂરા દેશમાં ઉમંગ તેમજ ઉલ્લાસથી મનાવવામાં આવે છે.
આ તહેવાર હિન્દૂ તિથિ અનુસાર શ્રાવણ મહીનાની અષ્ટમીએ હોય છે. ભગવાન કૃષ્ણના જન્મના સમયે ચંદ્રએ રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કર્યો હતો, જે ઘણો શુભ માનવામાં આવે છે.

GENRE
Comics & Graphic Novels
RELEASED
2016
November 11
LANGUAGE
GU
Gujarati
LENGTH
24
Pages
PUBLISHER
Junior Diamond
SELLER
diamond pocket books pvt ltd
SIZE
2.2
MB

More Books by Priyanka Verma

Diwali Diwali
2013
Eid Eid
2013
Durga Puja Durga Puja
2014
Rakshabandhan Rakshabandhan
2013
Guruparv Guruparv
2013
Christmas Christmas
2013