![Festival of India : Durga Pooja : ભારતના તહેવાર: દુર્ગાપૂજા](/assets/artwork/1x1-42817eea7ade52607a760cbee00d1495.gif)
![Festival of India : Durga Pooja : ભારતના તહેવાર: દુર્ગાપૂજા](/assets/artwork/1x1-42817eea7ade52607a760cbee00d1495.gif)
![](/assets/artwork/1x1-42817eea7ade52607a760cbee00d1495.gif)
![](/assets/artwork/1x1-42817eea7ade52607a760cbee00d1495.gif)
Festival of India : Durga Pooja : ભારતના તહેવાર: દુર્ગાપૂજા
-
- USD 0.99
-
- USD 0.99
Descripción editorial
દુર્ગા પૂજા ભારતના પ્રમુખ તહેવારોમાંથી એક છે. આ પશ્ચિમ બંગાળનો સૌથી મુખ્ય તહેવાર છે. આ શારદીય નવરાત્રિમાં નવ દિવસ સુધી મનાવવામાં આવે છે અને દશેરાના દિવસે સમાપ્ત થાય છે. આ સપ્ટેમ્બર કે ઑક્ટોબર મહીનામાં આવે છે.
દુર્ગા પૂજાના પવિત્ર દિવસોમાં, સુંદરતાથી સજેલાં પંડાલોમાં માં દુર્ગાની વિશાળ પ્રતિમાનું પૂજન થાય છે. પૂજાના અંતિમ દિવસે પ્રતિમાઓનું વિસર્જન કરી દેવામાં આવે છે. આ તહેવાર આખા દેશમાં તથા વિશેષ રૃપથી પશ્ચિમ બંગાળમાં ખૂબ જ ધૂમધામથી મનાવવામાં આવે છે.
Más libros de Priyanka Verma
21 Shreshth Lok Kathayein : Uttar Pradesh (21 श्रेष्ठ लोक कथाएं : उत्तर प्रदेश)
2022
Festival of India : Raksha Bandhan : ભારતના તહેવાર: રક્ષાબંધન
2016
Festival of India : Pongal : ભારતના તહેવાર: પોંગલ
2016
Festival of India : Onam : ભારતના તહેવાર: ઓણમ્
2016
Festival of India : Navaratri : ભારતના તહેવાર: નવરાત્રિ
2016
Festival of India : Krishna Janmashtami : ભારતના તહેવાર: કૃષ્ણ જન્માષ્ટમી
2016