Festival of India : Diwali : ભારતના તહેવાર: દિવાળી Festival of India : Diwali : ભારતના તહેવાર: દિવાળી

Festival of India : Diwali : ભારતના તહેવાર: દિવાળ‪ી‬

    • 0,99 €
    • 0,99 €

Beschreibung des Verlags

'દિવાળી' પ્રકાશ તેમજ હર્ષોલ્લાસનો તહેવાર છે. આ બુરાઈ પર અચ્છાઈની વિજયનો પ્રતીક છે. 'દિવાળી'નો અર્થ છે 'દીવાઓની પંક્તિ' આ હિન્દુઓનો સૌથી પ્રમુખ તહેવાર છે. શીખ તેમજ જૈન ધર્મના અનુયાયી પણ આને મનાવે છે. આખા સંસારમાં હિન્દૂ પ્રતિવર્ષ ઑક્ટોબર કે નવેમ્બર મહીનામાં દિવાળીનો તહેવાર મનાવે છે.
હિન્દૂ કેલેન્ડર પ્રમાણે, આ કાર્તિક મહીનાના પંદરમાં દિવસે મનાવવામાં આવે છે. આ દશેરના ઠીક વીસ દિવસ પછી હોય છે. આ તહેવાર પૂરા પાંચ દિવસ સુધી મનાવવામાં આવે છે- ધનતેરસ, કાળી ચૌદશ, દિવાળી, ગોવર્ધન પૂજા તેમજ ભાઈબીજ.

GENRE
Comics und Graphic Novels
ERSCHIENEN
2016
10. November
SPRACHE
GU
Gujarati-Sprache
UMFANG
24
Seiten
VERLAG
Junior Diamond
GRÖSSE
2,1
 MB

Mehr Bücher von Priyanka Verma

Eid Eid
2013
21 Shreshth Lok Kathayein : Uttar Pradesh (21 श्रेष्ठ लोक कथाएं : उत्तर प्रदेश) 21 Shreshth Lok Kathayein : Uttar Pradesh (21 श्रेष्ठ लोक कथाएं : उत्तर प्रदेश)
2022
Festival of India : Raksha Bandhan : ભારતના તહેવાર: રક્ષાબંધન Festival of India : Raksha Bandhan : ભારતના તહેવાર: રક્ષાબંધન
2016
Festival of India : Pongal : ભારતના તહેવાર: પોંગલ Festival of India : Pongal : ભારતના તહેવાર: પોંગલ
2016
Festival of India : Onam : ભારતના તહેવાર: ઓણમ્ Festival of India : Onam : ભારતના તહેવાર: ઓણમ્
2016
Festival of India : Navaratri : ભારતના તહેવાર: નવરાત્રિ Festival of India : Navaratri : ભારતના તહેવાર: નવરાત્રિ
2016