Festival of India : Pongal : ભારતના તહેવાર: પોંગલ Festival of India : Pongal : ભારતના તહેવાર: પોંગલ

Festival of India : Pongal : ભારતના તહેવાર: પોંગ‪લ‬

    • 8,00 kr
    • 8,00 kr

Udgiverens beskrivelse

પોંગલ દક્ષિણ ભારતનો અને ખાસ કરીને તમિલનાડુનો એક મહત્ત્વપૂર્ણ કૃષિ તહેવાર છે, જે ઠંડીઓના અંત અને વસંત ઋૃતુના આગમન પર મનાવવામાં આવે છે. જ્યારે મકર રાશિમાં સૂર્યની સંક્રાન્તિ થાય છે અને ઉત્તરાયણ પુષ્યકાળ થાય છે, ત્યારે જ એને મનાવવામાં આવે છે. એક વર્ષમાં સૂર્ય મકર રાશિથી કર્ક રાશિ સુધી ઉત્તરાયણ (ઉત્તરમાં વાસ કરતો) રહે છે અને કર્કથી મકર રાશિ સુધી દક્ષિણાયણ. આ સમયગાળો લગભગ ૬-૬ મહીનાનો હોય છે. ઉત્તરાયણ શુભ સમય માનવામાં આવે છે.

GENRE
Tegneserier
UDGIVET
2016
16. november
SPROG
GU
Gujarati
SIDEANTAL
24
Sider
UDGIVER
Junior Diamond
STØRRELSE
2,4
MB

Flere bøger af Priyanka Verma

21 Shreshth Lok Kathayein : Uttar Pradesh (21 श्रेष्ठ लोक कथाएं : उत्तर प्रदेश) 21 Shreshth Lok Kathayein : Uttar Pradesh (21 श्रेष्ठ लोक कथाएं : उत्तर प्रदेश)
2022
Festival of India : Raksha Bandhan : ભારતના તહેવાર: રક્ષાબંધન Festival of India : Raksha Bandhan : ભારતના તહેવાર: રક્ષાબંધન
2016
Festival of India : Onam : ભારતના તહેવાર: ઓણમ્ Festival of India : Onam : ભારતના તહેવાર: ઓણમ્
2016
Festival of India : Navaratri : ભારતના તહેવાર: નવરાત્રિ Festival of India : Navaratri : ભારતના તહેવાર: નવરાત્રિ
2016
Festival of India : Krishna Janmashtami : ભારતના તહેવાર: કૃષ્ણ જન્માષ્ટમી Festival of India : Krishna Janmashtami : ભારતના તહેવાર: કૃષ્ણ જન્માષ્ટમી
2016
Festival of India : Guruparv : ભારતના તહેવાર: ગુરુપર્વ Festival of India : Guruparv : ભારતના તહેવાર: ગુરુપર્વ
2016