Yogi Kathaamrit Yogi Kathaamrit

Yogi Kathaamrit

    • 15,99 €

    • 15,99 €

Description de l’éditeur

પરમહંસ યોગાનંદની આ આત્મકથા, વાચકો અને યોગના જિજ્ઞાસુઓને સંતો, યોગીઓ, વિજ્ઞાન અને ચમત્કાર, મૃત્યુ તેમજ પુનર્જન્મ, મોક્ષ તેમજ બંધનની એક એવી અવિસ્મરણીય યાત્રા પર લઈ જાય છે, જેનાથી વાચક અભિભૂત થઈ જાય છે. સહજ-સરળ શબ્દોમાં ભાવાભિવ્યક્તિ, પઠનીય શૈલી, ગઠન કૌશલ્ય, ભાવ-પટુતા, રચના પ્રવાહ, શબ્દ સૌંદર્ય આ આત્મકથાને એક નવો દૃષ્ટિકોણ આપે છે અને પુસ્તકને પઠનીય બનાવે છે. એક સિદ્ધ પુરુષની જીવનગાથાને પ્રસ્તુત કરતી આ પુસ્તક જીવન દર્શનના તમામ પક્ષોથી ના ફક્ત આપણને રૃબરૃ કરાવે છે, બલ્કે યોગના અદ્ભુત ચમત્કારોથી પણ પરિચિત કરાવે છે.

GENRE
Essais et sciences humaines
NARRATION
RD
Rajul Diwan
LANGUE
GU
Gujarati
DURÉE
13:27
h min
SORTIE
2022
1 février
ÉDITIONS
Storyside IN
TAILLE
670
Mo