Share Bazar Khajana Ni Chavi :  શેર બજાર ખજાનાની ચાવી Share Bazar Khajana Ni Chavi :  શેર બજાર ખજાનાની ચાવી

Share Bazar Khajana Ni Chavi : શેર બજાર ખજાનાની ચાવ‪ી‬

    • $39.00
    • $39.00

Descripción editorial

આજના ભૌતિકવાદી જીવનમાં ધનની મહત્તાને નકારી નથી શકાતી. ધન સાધ્ય ભલે જ ના હોય, પરંતુ આ સૌથી મોટું સાધન છે. ઉચ્ચ વ્યક્તિથી લઈને સામાન્ય વ્યક્તિ સુધી ધનની આ મહત્ત્વની આવશ્યકતાનો સ્વીકાર કરે છે. દરેક વ્યક્તિ વિભિન્ન માધ્યમોથી ધન કમાવાનો પ્રયત્ન કરે છે અને એને પોતાના ભવિષ્યને સુરક્ષિત રાખવા માટે સંગ્રહીત પણ કરે છે. ધન સંગ્રહનું એક માધ્યમ બેન્કિંગ પ્રણાલી પણ છે, જ્યાં આપણું ધન પૂર્ણ રીતે સુરક્ષિત અને સંયમિત રહે છે. પરંતુ બેન્કિંગ વ્યવસ્થામાં ધનની વૃદ્ધિ એટલી તીવ્રતાથી નથી થતી, જેટલી તીવ્રતા વર્તમાનની માંગ છે. એવામાં આપણે જો થોડાં વિવેક અને જાગૃકતાની સાથે પોતાના ધનને વિસ્તૃત ક્ષેત્રની તરફ લઈ જઈએ, તો ધન વર્તમાન માંગ અનુરૃપ જ વિકાસ કરે છે અને એના માટે સૌથી ઉચિત અને સુરક્ષિત ક્ષેત્ર છે શેર બજાર.



શેર બજાર ખજાનાની ચાવી છે પરંતુ એને પૂરી રીતે સમજવા માટે આ પુસ્તકને ધ્યાનપૂર્વક વાંચો.

GÉNERO
Negocios y finanzas personales
PUBLICADO
2017
20 de marzo
IDIOMA
GU
Gujarati
EXTENSIÓN
136
Páginas
EDITORIAL
Diamond Pocket Books
VENDEDOR
diamond pocket books pvt ltd
TAMAÑO
961.3
KB

Más libros de Anand Kumar

Super 30 Anand Ki Sangharsh-Gatha Super 30 Anand Ki Sangharsh-Gatha
2020
Share Market : शेअर बाजार Share Market : शेअर बाजार
2018
A tale of two Souls A tale of two Souls
2019
शेयर बाज़ार: खज़ाने की चाबी : खज़ाने की चाबी - Share Bazar Khajane ki Chabi शेयर बाज़ार: खज़ाने की चाबी : खज़ाने की चाबी - Share Bazar Khajane ki Chabi
2017
Principles and Practice of Geriatric Psychiatry Principles and Practice of Geriatric Psychiatry
2011