મારા અનુભવો મારા અનુભવો

મારા અનુભવ‪ો‬

    • 5.0 • 3 Ratings

Publisher Description

સ્વામી સચ્ચિદાનંદ, એક કર્મયોગી સંત, સનાતન ધર્મ અને વિજ્ઞાનના પ્રખર ચિંતક અને પ્રચારક છે। સ્વામીજી એક સમાજ સુધારક, માનવતાવાદી, તત્વજ્ઞાની, માનવ કલ્યાણવાદી જેવા કાર્યમાં નિરંતર જોડાયેલા છે. કોઈ "પંથ" અથવા "સંપ્રદાય"ના ભાગ નથી. તેઓ મનુષ્યની ખામીઓનું વિશ્લેષણ કરી અને તેમાંથી કેવી રીતે સમાજ અને માનવતાનો વિકાસ કરાય તેવો ધ્યેય રાખે છે. સમાજને જાદુ, જંતર, મંતર, અંધવિશ્વાસ, માન્યતા અને ચમત્કાર વગેરેથી દુર રાખવા માટે સતત પ્રયન્ત્શીલ રહેલા છે.


પ્રસ્તુત પુસ્તકમાં મેં મારા અનુભવોના માધ્યમથી જીવનની વાસ્તવિકતાને બતાવવા પ્રયત્ન કર્યો છે. ખુલ્લું મસ્તિષ્ક રાખીને હું વિચર્યો છું. એટલે મેં ઘણુંયે પકડી પકડીને છોડી દીધું છે. જયારે મને એમ સમજાય છે કે આ સત્ય તથા હિતકારી નથી ત્યારે હું તેનો ત્યાગ કરી દઉં છું. હું પરિવર્તનવાદી છું. વિશ્વ સતત પરિવર્તિત થઇ રહ્યું છે એટલે તે નવું, તાજું તથા સત્તાવાળું છે.

GENRE
Religion & Spirituality
RELEASED
1986
August 31
LANGUAGE
GU
Gujarati
LENGTH
372
Pages
PUBLISHER
Gurjar Prakashan
SELLER
Shree Swami Sachchidanandji
SIZE
1.2
MB

More Books by Swami Sachchidanand

ચાણક્યની રાજનીતિ ચાણક્યની રાજનીતિ
2008
ગીતાજીનું ચિંતન ગીતાજીનું ચિંતન
2011
મહાભારતનું ચિંતન મહાભારતનું ચિંતન
2010
નર-નારીનાં સંબંધો નર-નારીનાં સંબંધો
2003
પૌરાણિક કથાઓ પૌરાણિક કથાઓ
2010
વિદેશયાત્રાના પ્રેરક પ્રસંગો વિદેશયાત્રાના પ્રેરક પ્રસંગો
1987

Customers Also Bought