શું કરવું જ્યારે માઁ બનો શું કરવું જ્યારે માઁ બનો

શું કરવું જ્યારે માઁ બન‪ો‬

    • $4.99
    • $4.99

Publisher Description

આ પુસ્તક એક રીતે અંગત પ્રસૂતિ વિશેષજ્ઞની જેમ આપને માર્ગદર્શન આપે છે. હું વર્ષોથી મારા દર્દીઓને આ પુસ્તક વાંચવા માટે જ ભલામણ કરૃ છું. આમાં ઘણી અગત્યની ઉપયોગી જાણકારીઓ છે, જે મોટાભાગે આપના ડૉક્ટર, દાયણ કે કોઈ નિષ્ણાંતથી મળે છે. આ ગ્રંથ આપને ખૂબ જ સરળ રીતે ગર્ભધારણ પહેલાં શું શું કાળજી રાખવી તેની માહિતી આપે છે. આપની જીવનશૈલી, નોકરી કે ખોરાક-પાણીમાં કેવા ફેરફાર કરવા તે પધ્ધતિસર સમજાવે છે. એ પછી અઠવાડિયું, પ્રતિ અઠવાડિયું ગર્ભમાં ઊછરતાં શિશુની કાળજી અંગે ઝીણવટભરી જાણકારી આપે છે. એ દરમિયાન આપના શરીરના બાકી અંગો પર ગર્ભાવસ્થાની અસરો અંગેની વિશદ ચર્ચા કરે છે, તેનું સમાધાન પણ બતાવે છે. આપ કેવો અનુભવ કરી રહી છો? આપે કેવા ટેસ્ટ કયાં કરાવવા જોઈએ અથવા ડૉક્ટરને કયારે મળવું જોઈએ. પુસ્તકમાં ઝીણી ઝીણી બાબતોની જાણકારી આપવામાં આવી છે અને છેલ્લે આપને એ આવનારા ખાસ યાદગાર દિવસ માટે શારીરિક તથા માનસિક રીતે તૈયાર કરવામાં આવે છે.



આમાં એવાં ઘણા બધા સવાલોના જવાબ છે, જેને આપ ડૉક્ટરને પૂછવા ઈચ્છતી હોવા છતાં પૂછી શકતી નથી.

GENRE
Health, Mind & Body
RELEASED
2017
March 20
LANGUAGE
GU
Gujarati
LENGTH
410
Pages
PUBLISHER
Diamond Pocket Books
SELLER
diamond pocket books pvt ltd
SIZE
6.4
MB

More Books by Heidi Murkoff

What to Expect When You're Expecting What to Expect When You're Expecting
2016
What to Expect the First Year What to Expect the First Year
2014
What to Expect Before You're Expecting What to Expect Before You're Expecting
2017
What to Expect the Second Year What to Expect the Second Year
2011
What to Expect: Eating Well When You're Expecting, 2nd Edition What to Expect: Eating Well When You're Expecting, 2nd Edition
2020
Que puedes esperar en el primer año Que puedes esperar en el primer año
2013