Anasakti Yoga
અનાસક્તિયોગ
-
- 0,99 €
-
- 0,99 €
Beschreibung des Verlags
આ અનુવાદની પાછળ સાડત્રીસ વર્ષના આચારના પ્રયત્નનો દાવો છે. આ કારણે હું એમ ઇચ્છું ખરો કે પ્રત્યેક ગુજરાતી ભાઈબહેન જેમને ધર્મને આચારમાં મૂકવાની ઇચ્છા છે તેઓ એ વાંચે, વિચારે ને તેમાંથી શક્તિ મેળવે.