ગીતા મંથન (Geeta Manthan) ગીતા મંથન (Geeta Manthan)

ગીતા મંથન (Geeta Manthan‪)‬

Publisher Description

આ જાતના આપણી નવી પેઢીના વાચકો મોટે ભાગે મૂળ `ગીતા' સંસ્કૃતમાં નહિ વાંચી શકે. તેમ `ગીતા'ના સળંગ અનુવાદમાં પણ એમને ઘણાખરાને રસ ન પડે તેવું બને. એવા લોકો `ગીતા'નો આસ્વાદ જેના વડે કરી શકે એવું એક ઉત્તમ પુસ્તક કિશોરલાલ મશરૂવાળાનું `ગીતામંથન' છે, તેનો આનંદદાયી અનુભવ મને છેક જીવનના સાતમા દાયકામાં થયો. તે આનંદમાં મારા જેવા બીજા સામાન્ય વાચકોને સહભાગી બનાવવાના હેતુથી એ પુસ્તકને ખૂબ ટૂંકાવીને સંકલિત કરવાનો આ નમ્ર પ્રયાસ છે. મૂળ પુસ્તકમાં સવા લાખ જેટલા શબ્દો હશે, તેના છઠ્ઠા ભાગ જેટલો નાનો આ સંક્ષેપ થયો છે.
આ પુસ્તક લખતી વેળાએ પોતાની દૃષ્ટિ આગળ વિચારી પણ સાધારણ ભણેલો વર્ગ જ હતો, એવું જણાવનાર લેખકે `ગીતા'ના અઢારેય અધ્યાય વિશે મંથન કરેલું છે; તેમાંથી સાત મારા જેવા વાચકોને કદાચ અઘરા લાગશે એમ ધારીને છોડી દીધા છે. ``પહેલા ત્રણ અધ્યાયોમાં `ગીતા'ના ખાસ ઉપદેશના સર્વે મુદ્દાઓ આવી ગયા. પછીના અધ્યાયોમાં કોઈ નવો સિધ્ધાંત આવતો નથી, પણ એ ઉપદેશોનું વિશેષ સ્પષ્ટીકરણ આવે છે;'' એવું શ્રી કિશોરલાલભાઈનું કથન છે. એ ત્રણ ઉપરાંત બીજા આઠ અધ્યાયોનો પણ, સરળતામાં બાધ ન આવે તે રીતે, આ સંક્ષેપમાં સમાવેશ કરેલો છે.

GENRE
Fiction & Literature
RELEASED
2013
20 July
LANGUAGE
GU
Gujarati
LENGTH
62
Pages
PUBLISHER
Kishorelal Mashruwala
SIZE
834.7
KB

Customers Also Bought

હિમાલયનાં ચાર ધામ હિમાલયનાં ચાર ધામ
2009
Body Language: The Ultimate Self Help Guide on How To Analyze People And Learn Negotiation, Persuasion Skills For Dating And Influence People In Business Body Language: The Ultimate Self Help Guide on How To Analyze People And Learn Negotiation, Persuasion Skills For Dating And Influence People In Business
2018